Friday, May 11, 2018

KNOWLEDGE

KNOWLEDGE
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.

બરહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સવાદકૌમુદી

ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર

સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં

રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની

રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની

કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં

કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના

કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં

રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બરિસ્ટોલ મુકામે

📌 ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં

૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ

૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય

૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)

૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે

૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
 - તત્વબોધિની પત્રિકા

૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
 - દેવેન્દ્રનાથ ટાગોર

૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
 - ભારતીય બ્રહ્મોસમાજ

૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
 - રાજા રામમોહનરાય

૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ

૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે

૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
 - જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
 - મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
 - વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
 - સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
 - સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
 - સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ
વ્યકિત અને તેમના કાર્યો


૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું
૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી
૧૦.ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી
૧૧.જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૧૫.જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્થાપના કરી
૧૬.ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું
૧૯.જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી
૨૦.ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી
૨૧.શેરપા તેનસિંગ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.દયાનંદ સરસ્વતી આર્યસમાજની સ્થાપના કરી
૨૩.ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૪.ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્થાપના કરી
૨૫.પોટ્ટી રામુલ્લુઆંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.ફાર્બસ સાહેબગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી
૨૭.ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.મદનમોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૯.મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્તાનની માગણી કરી
૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.મોર્લે મિન્ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.માસ્ટર તારાસિંગ અકાલી દળની સ્થાપના કરી
૩૩.રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી
૩૪.રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના કરી
૩૫.રાધાનાથ સિકદાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી
૩૬.વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮.લૉર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી
૩૯.લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.લોકમાન્ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨.સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી
૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪.સાને ગુરુજી આંતરભારતીની સ્થાપના કરી
૪૫.વીર સાવરકર હિન્દુ મહાસભાની સ્થાપના કરી
૪૬.સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી
૪૭.સ્વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી
૪૮.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
૪૯.શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્થાપના કરી
૫૦.શ્યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપના કરી
૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી
૫૨.અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી
૫૩.એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી
૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી
૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી
૫૯.ખાન અબ્દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી
૬૦.શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

  • ઉજવાતા વિવિધ ઉત્સવો 


🍁રજત મહોત્સવ    25 વર્ષે

🍁સુવર્ણ મહોત્સવ    50 વર્ષે

🍁હિરક મહોત્સવ.  60 વર્ષે

🍁અમૃત મહોત્સવ.  75 વર્ષે

🍁શતાબ્દી મહોત્સવ. 100 વર્ષે

મુખ્ય સંસ્થા અને તેના સુત્ર

💬 ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ

💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી

💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે

💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્

💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્

💬 કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ

💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત

💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય

💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય

💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપઃ

💬 ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા

💬 કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલં શ્રુતમ

💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય

💬 GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

💬 NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે

💬 NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ

💬 IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે

💬 LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ

અત્યાર સુધી મિસ વર્લ્ડ જીતનારી ભારતની છ સુંદરી


  • રીટા ફારિયા-૧૯૬૬     
  • ઐશ્વર્યા રાય - ૧૯૯૪ 
  • ડાયના હેડન - ૧૯૯૭ 
  • યુક્તા મુખી - ૧૯૯૯ 
  • પ્રિયંકા ચોપરા - ૨૦૦૦ 
  • માનુષી છિલ્લર - ૨૦૧૭

(૧) ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦  રોજ અસ્તિત્વમાં આવ્યું.
(૨) ભારતીય બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ ડો.બી.આર.આંબેડકર હતાં.
(૩) રાષ્ટ્રાય ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર વર્ષે મતાધિકાર મળે છે.
(૪) પ્રજાસત્તાક ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.
(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ ૩ : ૨ નું હોય છે.
(૬) ચૂંટણી પછી સત્તા પર આવતી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે.
(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને હોદ્દા ને ગુપ્તત્તાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે.
(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.
(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ કોમ્પ્ટ્રોલર & ઓડિટર જનરલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે લોકસભાના કુલ એક દશાંશ સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.
(૧૨) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.
(૧૩) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ હતાં.
(૧૪) ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતાં.
(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને હોદ્દાના અને ગુપ્તતાના શપથ સુપ્રેમ કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.
(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ વર્ષની હોય છે.
(૧૭) ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.
(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષની હોવી જરુરી છે.
(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે.
(૨૩) એક રુપિયાની નોત ઉપર નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.
(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલ હોય છે.
(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદાની રુએ ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.
(૨૬) ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ સૌથી વધુ છે.
(૨૭) હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર સરોજિની નાયડું છે.
(૨૯) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થૈ.
(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે.
(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.
(૩૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ હોય છે.
(૩૫) રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોવી જરુરી છે.
(૩૬) ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક ૫૪૩ છે.
(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.
(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ ટકા સભ્યોની જરુર પડે છે.
(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય)ની કુલસંખ્યા-બેઠક ૨૬ છે.
(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.
(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન ફાળવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે.
(૪૨) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.
(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.
(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ અઢાર ભાષાને માન્યતા આપવામાં આવેલી છે.
(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ આરા હોય છે.
(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
(૪૭) ભારત સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
(૪૮) ભારતના બંધારણ મુજબ વહીવટી વડા તે વડાપ્રધાન ગણાય છે.
(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે છે.
(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-ઇંડિયન એ બે સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે છે.
રાષ્ટીય ઉદ્યાન અને રાજય

●કાઝિરંગા - અસમ
●થરનુ રણ - રાજસ્થાન
●કાન્હા - મધ્યપદેશ
●ગીર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●વેળાવદર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●કેવલાદેવ - રાજસ્થાન
●બાંદીપુર - કર્ણાટક
●દચિગામ - જમ્મુ-કાશ્મીર
●કોર્બેટ  - ઉતરાંખંડ

 નદી,રાજય અને યોજનાઓ📚

●નર્મદા નદી - ગુજરાત - નર્મદા યોજના
●કૃષ્ણા નદી - આંધ પદેશ - નાગાર્જુન યોજના
●તુંગભદ્મા નદી  -આંધ પદેશ - તુંગભદ્મા યોજના
●કોસી નદી - બિહાર - કોસી યોજના
●મહા નદી  - ઓરિસ્સા - હીરાકુંડ યોજના
●સતલુજ નદી - પંજાબ - ભાખરાનાંગલ યોજના

રાજય અને કુદરતી સરોવર

●કાશ્મીર - દાલ અને વુલર(મીઠું પાણિ)
●આધપદેશ - કોલાર (મીઠું પાણિ)
●તમિલનાડુ - પુલિકટ (ખારુ પાણિ)
●ઓરિસ્સા - ચિલ્કા (ખારુ પાણિ)
●રાજસ્થાન - સાંભર (ખારુ પાણિ
●ગુજરાત - નારાયણ(અંશતઃ ખારુ)


પ્રખ્યાત સમાધી સ્થળો

૧.રાજઘાટ-મહાત્મા ગાંધીજી
૨.મહાપ્રયાણઘાટ-ડો.રાજેન્દ્ર પ્રસાદ
૩.શાંતિવન-જવાહરલાલ નેહરુ
૪.વિજયઘાટ-લાલબહાદુર શાસ્ત્રી
૫.અભયઘાટ-મોરારજી દેસાઈ
૬.ચૈત્રાભુમી-બાબાસાહેબ અાંબેડકર
૭.સમતાસ્થળ-જગજીવન રામ
૮.કિશાનઘાટ-ચૌધરી ચરણસિહ
૯.નારાયણઘાટ-ગુલઝારિલાલ નંદા
૧૦.અેકતા સ્થળ-જ્ઞાનિ ઝેલસિહ

          વિજ્ઞાન


  •  સૌથી ભારે પ્રવાહી =》પારો
  •  સૌથી હલકુ તત્વ =》હાઈડ્રોજન
  •  સૌથી ભારે તત્વ =》યુરેનિયમ
  •  સૌથી સખત ધાતુ =》ઈરેડિયમ
  •  રસાયણો નો રાજા =》સલ્ફ્યુરીક એસિડ
  •  પ્રોટિન નો બંધારણીય એકમ =》એમોનિયા એસિડ
  •  હાસ્ય વાયુ =》નાઈટ્રેસ ઓક્સાઈડ
  •  અફીણ માં રહેલુ ઝેરી દ્રવ્ય =》મોર્ફિન

   સૂર્યગ્રહણ (Solar Eclipse) 🌓

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રઆવી જાય છે ત્યારે ચંદ્ર સૂર્યંની આડે આવતાં પૃથ્વી પરથી સૂર્ય ઢંકાયેલો દેખાય છે. આ પ્રક્રિયાને સૂર્યગ્રહણ કહે છે. 

સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. ચંદ્રની કક્ષા ઝુકેલી હોવાથી દરેક અમાસે સૂર્યગ્રહણ થતુ નથી. 

પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે સૂર્ય સંપૂર્ણ ઢંકાતો નથી તેની કિનારીઓ દેખાય છે. તે કિનારીઓને જ કોરોના (Corrona) કહેવામાં આવે છે. 
પૂર્ણ સૂર્યગ્રહણ વધુમાં વધુ 7 મિનિટ 40 સેકન્ડ સુધીનું હોય છે.

 ડાયમંડ રિંગની ઘટના પૂર્ણ સૂર્યગ્રહણના દિવસે જ થાય છે. 


ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 🌒

જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. સૂર્યના કિરણો સીધા ચંદ્ર પર પહોંચતા નથી. તેથી તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. 

પૃથ્વી તથા ચંદ્રની કક્ષાપથ વચ્ચે  5° નો તફાવત રહેલો છે. તેથી ચંદ્ર ક્યારેક પૃથ્વીની ઉપરથી ક્યારેક નીચેથી પસાર થાય છે. 

ચંદ્રગ્રહણ પૂનમના દિવસે જ હોય છે તેમજ ચંદ્રગ્રહણ એક વર્ષમાં વધુમાં ત્રણ વાર થાય છે.

ચંદ્રગ્રહણ આંશિક કે પૂર્ણ હોય છે.
           જાણવા જેવું 

  SCIENCE ZONE 


  • શૂન્યવકાશ માં પ્રકાશ નો વેગ =》 3,00,000 કિ.મી./ સેકન્ડ

  •  કાચ માં પ્રકાશ નો વેગ =》 1,80,000 કિ.મી./ સેકન્ડ

  •  પાણી માં પ્રકાશ નો વેગ =》2,25,000કિ.મી./ સેકન્ડ

  •   બરફ નું ગલનબિંદુ =》273.16 k

  •  સામાન્ય વાતચીત માં કેટલા ડેસિબલ નો અવાજ હોય છે. =》60 db

  •  કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે. =》10 Hz થી10000 Hz

  •  ધ્વનિ નો હવા માં વેગ =》340 m/s

  •  કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી. =》10Hz થી ઓછી

કેટલાક imp વન 【વર્ગ 3 પરીક્ષા માટે ઉપયોગી】


1. પુનિત વન ગાંધીનગર
જિલ્લો ગાંધીનગર

2. માંગલ્ય વન , અંબાજી
જિલ્લો બનાસકાંઠા

3. તીર્થંકર વન તારંગા
જિલ્લો મહેસાણા

4. હરિહર વન , પાટણ
જિલ્લો ગીર સોમનાથ

5. ભક્તિવન , ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર

6. શ્યામળ વન , શામળાજી
જિલ્લો અરવલ્લી

7. પાવક વન , પાલીતાણા 
જિલ્લો ભાવનગર

8. વિરાસત વન , પાવાગઢ
જિલ્લો પંચમહાલ

9. ગોવિંદ ગુરુ સ્મૃતિ વન , માનગઢ
જિલ્લો મહીસાગર

10. નાગેશ વન નાગેશ્વર
જિલ્લો દેવભૂમિ દ્વારકા

  • pH = potantial hydrogen

  • એસિડ ની pH =》7 કરતા ઓછી

  •  બેઈઝ ની pH =》7  કરતા વધું( 7-14 ની વચ્ચે)

  •  શુદ્ધ પાણી ની pH =》7.0

  •  દરિયા ના પાણી ની pH=》8.5

  •  જઠરરસ ની pH =》1.0 થી 3.0

  •  લાળરસ ની pH =》6.5 - 7.5

  •  દૂધ ની pH =》6.3 - 6.6

  •  મનુષ્ય માં થતી દેહધાર્મિક ક્રિયાઓ કેટલા pHના ગાળામાં થાય છે. =》 7.0  થી 7.8 pH
🎖 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
=》સોડિયમ ઓક્સાઈડ
=》સિલ્વર આયોડાઈડ ✔
=》કેલ્શિયમ આયોડાઈડ
=》સોડિયમ આયોડાઈડ

🎖 લોહી નાં દબાણ માપવાનાં સાધન ને શું કહે છે?
=》સ્ફિરોમીટર
=》સ્પીડોમીટર
=》સ્ફિગ્મોમેનોમીટર✔
=》સ્ટેથોસ્કોપ

🎖 ક્યુ જોડકું ખોટું છે?
=》એડ્રીનલ - કાર્ટીસોલ
=》સ્વાદુપિંડ - ઈન્સ્યુલીન
=》પિચ્યુટરી - ઈસ્ટ્રોજન✔
=》શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન

🎖 ક્યો પદાર્થ કારૂબન થી બનેલો નથી?
=》ગ્રેફાઈટ
=》કોલસો
=》ચાંદી ✔
=》હિરો

🎖 લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?
=》નાઈટ્રોજન ઓક્સાઈડ
=》નાઈટ્રસ ઓક્સાઈડ ✔
=》નાઈટ્રસ ડાયઓક્સાઈડ
=》નાઈટ્રોજન ડારોક્સાઈડ

🎖 ક્યા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે?
=》બેસિલસ એન્થ્રેસીસ
=》ઈ કોલાઈ
=》ટ્યુબરકલ બેસીલસ
=》હિપેટાઈટીસ ✔

🎖 સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ ક્યો છે?
=》મંગળ
=》ગૂરૂ ✔
=》પૃથ્વી
=》બુધ

🎖 રીક્ટર માપક્રમ શું દર્શાવે છે?
=》સીરભંગ પ્રક્રિયા
=》ભુકંપ ની તિવ્રતા ✔
=》ભુકંપ ની વ્યાપકતા
=》મેગ્માનું તાપમાન

🎖 ક્યા પ્રકાર નાં ખડકો પ્રાથમિક  કે  મૂળ ખડકો છે?
=》આગ્નેય ✔
=》રૂપાંતરિત
=》સેન્દ્રિય
=》પ્રસ્તર

🎖 સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
=》જિપ્સમ
=》હીરો ✔
=》સલ્ફર
=》ટાલ્ક

🎖 સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે?
=》આર્ગોન
=》ઓઝોન ✔
=》ક્રિપ્ટોન
=》હિલિયમ

🎖 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?
=》બેરોમીટર
=》વર્ષામીટર
=》એનોમીટર
=》હાઈગ્રોમીટર✔

🎖સ્વાઈનફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?
=》B1N1
=》C1D1
=》T1N1
=》H1N1 ✔

🎖 ગોબરગેસ માં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?
=》ઈથેન✔
=》મિથેન
=》પ્રોપેન
=》બ્યુટેન

🎖 નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?
=》લાલ , વાદળી , પીળો
=》પીળો , લીલો , વાદળી
=》લાલ , લીલો , ગુલાબી
=》લાલ , લીલો , વાદળી✔

🎖 ચંદ્ર પર સૌપ્રથમ  પગ મુકનાર કોણ હતા?
=》યુરી ગાગરીન
=》કલ્પના ચાવલા
=》નીલ આર્મસ્ટ્રોંગ✔
=》સુનિતા વિલીયમ્સ

🎖 મનુષ્યમાં ખોરાક ના પાચન ની પ્રક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે?
=》મુખ✔
=》ખોરાકની નળી
=》જઠર
=》નાનું આંતરડું

🎖 ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે?
=》ધાબા બાગકામ
=》રસોડા બાગકામ
=》વૈશ્વિક તાપમાન વધારો✔
=》સુપોષકતાકરણ

🎖 ખેતરો માં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
=》ક્ષુપ
=》નીંદણ✔
=》ધાસ
=》વૃક્ષ

🎖 સૌરમંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?
=》શુક્ર✔
=》પૃથ્વી
=》મંગળ
=》ગુરૂ

🎖 થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
=》ચાંદી
=》તાંબુ
=》સોનુ
=》પારો ✔

🎖પાણીના અણુનું રાસાયણિક સુત્ર શું છે?
=》CO2
=》SO2
=》H2O✔
=》O2

🎖 પેન્સિલ માં શું વપરાય છે?
=》ગ્રેફાઈટ✔
=》સિલીકોન
=》ફોસ્ફરસ
=》કોલસો

🎖પૃથ્વી પર નો સૌથી સખત પદાર્થ ક્યો છે?
=》સોનું
=》પ્લેટિનમ
=》હીરો✔
=》લોખંડ

🎖કઈ ધાતુ સામાનાય અવસ્થા મા પ્રવાહી સ્વરૂપે હોય છે?
=》રેડિયમ
=》પારો✔
=》ઝિંક
=》યુરેનિયમ

🎖 ક્યા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે?
=》 A
=》B
=》O 
=》AB✔

🎖આગ બુઝાવવા ક્યો ગેસ વપરાય છે?
=》નિયોજન
=》નાઈટ્રોજન
=》કાર્બન ડાયોક્સાઈડ✔
=》કાર્બન મોનોક્સાઈડ

🎖પાણીની ધનતા સૌથી વધુ હોય છે?
=》4° સે. પર
=》-4° સે. પર ✔
=》0° સે. પર
=》100° સે. પર

🎖 શુદ્ધ પાણીના pH  નું પ્રમાણ કેટલું હોય છે?
=》14.0
=》7.0✔
=》8.0
=》0

🎖 હાઈડ્રોજન ને સળગાવાથી શું બનશે?
=》પાણી✔
=》રાખ
=》માટી
=》ઓક્સિજન


ચાર ધામ યાદ રાખવા ની ટ્રિક

Trick⤵
" મા તારા  ઓજ બઉ દ્વારે"
આવેછે 

તા -તમિલનાડુ.
રા- રામેશ્વરમ

ઓ -ઓડીસા.
જ - જગન્નાથપુરી 

બ - બદ્રીનાથ.
ઉ- ઉત્તરાખંડ 

દ્વા -  દ્વારકા 
રે - ગુજરાત

1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?

✔સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

2. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

✔ લોકસભાના સિનિયર સભ્ય

3. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે ?

✔ 10 %

4. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ?

✔ 15%

5. રાજ્યના મંત્રીમંડળને હોદાના સોગંદ કોણ લેવડાવે છે ?

✔ રાજ્યપાલ

6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ 'મૂળભૂત અધિકારો' ની માંગ કરી હતી ?

✔ કરાચી

7. 'ભારતીય સ્વાંતત્ર્ય ધારો' કોને પસાર કર્યો ?

✔ બ્રિટિશ પાર્લામેન્ટ

8. રાજ્યોના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?

✔ રાજ્યપાલ

9. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?

✔ આંબાવાડી

10. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

✔ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ-1963

11. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

✔ ગ્રામ પંચાયત મંત્રી

12. જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કર્યો કરે છે ?

✔ ગુજરાત પંચાયત અધિનિયમ ,1993

13. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

✔ જિલ્લા વિકાસ અધિકારી

14. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામા આવે છે ?

✔ મૂળભૂત સિદ્ધાંતો

15. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ?

✔ રાજ્ય સરકાર

16. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...........

✔ રાજકીય અધિકાર છે.

17. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે ?

✔ 5

18. સોલિસિટર જનરલ શુ છે ?

✔ સરકાર પક્ષે કાનૂની સલાહકાર

19. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?

✔ પહેલા

20. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

✔ સ્પીકર

21. વિરોધપક્ષના નેતાને લોકસભાના કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ?

✔ કેબિનેટ મંત્રી

22. ભારત સ્વતંત્ર થયા પછી દર પાંચ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સહુથી પહેલી મધ્યસત્ર ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી ?

✔ 1971

23. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?

✔ સ્વતંત્ર છે.

24. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો ?

✔ ઇ.સ. 1986

25. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?

✔ 2002 માં

26. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?

✔ 6 માસ

27. ભરતમાં ' રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ' ની રચના કયા વર્ષે કરવામાં આવી ?

✔ 1993

28. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?

✔ સર્વોચ્ચ અદાલત

29. 'મેન્ડેમસની રીટ' એટલે ?

✔ પરમાદેશ

30. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે ?

✔ 345

31. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ?

✔ 30

32. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.........

✔ બંધારણીય પદ ધરાવે છે.

33. CAG ક્યારે સેવા નિવૃત્ત થાય છે ?

✔ 65 વર્ષે

34. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?

✔ 155

35. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?

✔ સત્તાના વિકેન્દ્રીકરણ

૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
 (૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ
(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ
(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0
 (૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343
 (૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ
(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક
(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342
 (૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ
(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર
(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી
(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ
(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર
(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર
(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ
(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ
(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14
 (૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા
(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા
(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર
(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી
(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત
(૨૭) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?........રેતી
(૨૮) દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે......... ચેર
(૨૯) ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?..... મીઠી વીરડી – જસાપર
(૩૦) ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ? …….. આઠ
(૩૧) ‘વરલી’ એ કઈ કળા છે… ચિત્ર
(૩૨) ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે? સીદી
(૩૩) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?...... પકવેલી માટી
(૩૪) કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચી

પ્સ શાની બનેલી હોય છે ?......સિલિકોન
(૩૫) ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?........ફુટ્બોલ
(૩૬) ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?......... વિમાં
(૩૭) ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં? …….શ્રી બાબુભાઈ પટેલ
(૩૮) પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?......... બળવંતરાય મહેતા
(૩૯) બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?....... 243
 (૪૦) ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?...... શ્રી હરિલાલ કણિયા
(૪૧) ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?......... પાંચ
(૪૨) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?........ શ્રી ઈંદુલાલ યગ્નિક
(૪૩) ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?...... શ્રી કલ્યાણજી મહેતા
(૪૪) “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?....... કસ્તુરબા ગાંધી
(૪૫) રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?..... ઓઝસ
(૪૬) સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?..........બુધ
(૪૭) વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?.......... આંખ
(૪૮) ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?.........સરદાર પટેલ
(૪૯) સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?........ નેતાજી સુભાષચંદ્ર બૉઝ
(૫૦) અફિણની ખેતી ક્યાં થાય છે ?............ઉત્તરપ્રદેશ
(૫૧) “વંદે માતરમ “ ના રચયિતા કોણ ?.......... બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(૫૨) રસીકરણની શોધ કોણે કરી ?........... એડવર્ડ જેનર
(૫૩) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?.......... યહુદી
(૫૪) એક મિલિયન એટલે શું થાય ?......... દસ લાખ
(૫૫) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? સ્પુટનિક
(૫૬) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?......... શેખ મુજિબૂર રહેમાન
(૫૭) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?....... 100
 (૫૮) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો....... ચંદ્ર
(૫૯) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?........... સુચેતા કૃપલાણી
(૬૦) તિરૂવઅનંતપુરમ્ નું જૂનું નામ શુ^ હતું ?........... ત્રિવેન્દ્રમ
(૬૧) “સ્નેહરશ્મિ “ કયા લેખક્નું ઉપનામ છે ?.......... ઝિણાભાઈ દેસાઈ
(૬૨) મધ્ય પ્રદેશની રાજધાની કઈ છે ?..........ભોપાલ
(૬૩) બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી ?........ ફતેહપુર સિક્રિ
(૬૪) સુર્યપ્રકાશને પ્રુથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે ?......... 8 મિનિટ
(૬૫) વિશ્વ સ્તરે 5મી જુન ક્યા દિવસ તરીકે જાણીતો છે ?........... પર્યાવરણ દિવસ
(૬૬) બુદ્ધિશાળી પ્રાણી કોણ ગણાય છે ?.......... વ્હેલ માછલી
(૬૭) વરસનો લાંબામાં લાંબો દિવસ ક્યો છે ?........... 21 જૂન
(૬૮) ભારત્માં ઉજવાતો ‘રાષ્ટીય યુવા દિન ‘ ક્યા મહાપુરુષનાં જન્મ દિવસ છે ?........ સ્વામી વિવેકાનંદ
(૬૯) નીચેના પૈકી કૈ નદી વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે ?......... નાઇલ
(૭૦) વિશ્વ સમુદાય ‘આંતરરાષ્ટીય માત્રુભાષા દિવસ’ ની ઉજવણી કરે છે, તે દિવસ. ......... 21 ફેબ્રુઆરી
(૭૧) વિશ્વ વનદિન ક્યારે ઉજવવામાં આવે છે?..........21 માર્ચ
(૭૨) સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નેર જનરલ હતા........ સી. રાજગોપાલાચારી
(૭૩) ભારતની ‘જંગલ સંપદા સંસોધન’ ની સૌ પ્રથમ સંસ્થા ક્યા આવેલી છે?...... દહેરાદૂન
(૭૪) ‘જય જય ગરવી ગુજરાત....’ ની પંક્તિના સર્જક મહાનુભાવ છે ?....... કવિ નર્મદ
(૭૫) અમદાવાદ મ્યુનિસિપલટીનાં સર્વપ્રથમ મહિલા સભાપદ હતાં........ વિદ્યાગોરી ર. નીલકંઠ
(૭૬) વેળાવદરનું અભ્યારણ્ય ક્યા વન્યપ્રાણી માટેનું અભ્યારણ છે?......... કાળિયાર
(૭૭) ‘હોર્સ પાવર ‘નીચેના પૈકી શાનો એકમ છે... કાર્ય
(૭૮) માનવશરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે?....... ફેફસા
(૭૯) દુનિયાનો સૌથી મોટો દ્વિપકલ્પ છે?......... ભારત
(૮૦) પારસીઓ ઇરાનથી નીકળીને સૌ પ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા ?............ સંજાણ
(૮૧) સંત બેલડી ‘જેસલ- તોરલ’ ની સમાધિ ક્યા નગરમાં આવેલી છે ?.......... અંજાર
(૮૨) કેન્દ્રશાસિત પ્રદેશઓમાં કોના દ્વારા વહિવટ થાય છે. == રાષ્ટ્રપ્રમુખ
(૮૩) મુલ્લા પેરિયાર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી છે . == ૧૧૬ વર્ષ જુનો છે
(૮૪) સરકાર દ્વારા પૂરી પડાતી એમ્બ્યુલન્શ સેવા ની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી. == enri
 (૮૫) ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડિ કયાં પડે છે. == નલિયા
(૮૬) રણના ઊંચા ભાગને શું કહે છે. == લુણાસરી
(૮૭) ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે બંધ કરી. == લોર્ડ હેસ્ટિંગ્સ
(૮૮) પેરિસના એફિલ ટાવર ની ઊંચાઇ કેટલી છે. == ૩૨૫ મીટર
(૮૯) મીટિઅરોલજિ શાસ્ત્ર ઍ .. હવમાન ના લક્ષણૉ , ફેરફાર નો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે
(૯૦) રાજ્યસભાના ૧\૩ સભ્યો.... દર ૨ વષઁ નિવ્રુત થાય છે
(૯૧) રેડિયો ઍકટીવિટી પ્રમાણિત ઍકમ.... ક્યૂરિ
(૯૨) ગુજરાતમા

 સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે..... કપરાડા તાલુકો : વલસાડ
(૯૩) ગુજરાતના ભોગોલિક વિસ્તારનું કદ......... આશરે ૨ લાખ ચોરસ કિલોમીટર છે
(૯૪) ગુજરાતમા કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે........ છુછાપુરા - જિલ્લો : કચ્છ
(૯૫) ખોડિદાસ પરમાર એ કઈ કલાના સાધક છે. ....... ચિત્ર
(૯૬) ધંધાના બંધારણની દ્રષટી એ અમુલ ડેરી શું ગણાય ?........સહકારી ફેડરેશન
(૯૭) વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાંન્ડ માસ્ટર કોન બ્ન્યું ?........ કોનેરુ હમ્પી
(૯૮) ભારતના કયા રજ્યામાં દર વષે ગ્રામીણ ઓલ્મ્પિક યોજાય છે ?....... પંજાબ
(૯૯) રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે. ......... બિલિયડઁ અને સ્નુકર
(૧૦૦) તોલ- માપના ત્રાજવાં – કાંટા માટે કયું જાણીતું છે ?.......
 સાવરકુંદડલા
(૧૦૧) ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોડઁ વિજેતા મહિલા કોણ ?........આશાપૂણાઁ દેવી
(૧૦૨) ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?..........બુલા ચૌધરી
(૧૦૩) ઠુમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે...... સિદ્ધેશ્વ્રરી દેવિ અને ગિરિજા દેવિ
(૧૦૪) શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?.........થિયોસોફિકલ સોસાયટી
(૧૦૫) ભારતીય સૈન્યામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?.........પ્રિયા ઝિન્ગાન
(૧૦૬) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા કોણ છે?............ રાષ્ટ્રપતી

✍ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય:-હુડા

✍ બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે:-કાકડા નૃત્ય

✍ કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે:-ક. મા. મુનશી

✍ કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર:-વિશ્વનાથ ભટ્ટ

✍ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે:-નવલરામ

✍રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું:-ઉત્તમ વ્યવહારજ્ઞ

✍જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક  વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે:-પ્રબન્ધ

✍લાકડીના બે દંડા વડે રમાતો રાસ:-લકુટા રાસ

✍કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે:-કમાંગરી શૈલી

✍ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે:-ટિપ્પણી
1.હાલમાં ઓક્સફર્ડ ડિક્ષનરીએ વર્ષ ૨૦૧૭ના ખાસ હિન્દી શબ્દ તરીકે કયા શબ્દને સ્થાન આપ્યું છે -  આધાર
2.નીચેનામાંથી ફ્લોટિંગ માર્કેટ મેળવનાર ભારતનું પ્રથમ મેટ્રો શહેર કયું બની ગયું છે ? - કોલકાતા
3.હાલમાં સમગ્ર રાજ્યમાં દલિત નાગરિકોના કલ્યાણ માટે ક્યા રાજ્યની સરકારે મહાત્મા ગાંધી સરબત વિકાસ યોજના શરૂ કરી છે ? - પંજાબ
4.ક્યા રાજ્યમાં 6517 કરોડ રૂપિયાની કિંમતના સાત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવામાં આવેલ છે ? - ઉત્તર પ્રદેશ
5.હરિયાણા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ? - મનોહરલાલ ખટ્ટર
6.ભારત - ___ની વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની નિયમીત પણે યોજાય છે. - પાકિસ્તાન
7.ભારતનું સંવિધાન ક્યારે સ્વીકારવામાં આવેલ ? -  26 જાન્યુઆરી 1950
8.ગુજરાતમાં અતિ વિનાશકારી ભૂકંપ ક્યારે આવેલ ? - 26 જાન્યુઆરી 2001
9.શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - એડવર્ડ જેનર
10.કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે ? - કલાપી
11.કવિ કલાપી જન્મે ક્યાંના ?  - લાઠી
12.તાજેતરમાં કઈ ભાષા સાથે સંકળાયેલા ફિલ્મોના અનુભવી અભિનેત્રી સુપ્રિયા દેવીનું ૮૫ વર્ષની વયે અવસાન થયેલ છે ? - બંગાળી
13.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જનરલ સ્ટોર્સ પર તમાકુ વેચવા પર પ્રતિબંધ મુકેલ છે ?  - મહારાષ્ટ્ર
14.ભારત –આસિયાન મૈત્રી પાર્કનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ? નવી દિલ્લી
15.ભારતીય ચૂંટણી આયોગની સ્થાપના કઈ તારીખે થઇ હતી ? - ૨૫ જાન્યુઆરી ૧૯૫૦
16.હાલમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે ?  - જયરામ ઠાકુર
17.૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતનો કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો ?  -  ૬૯ મો
18.ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી ?  - મહેસાણા
19.પ્રજાસત્તાક દિવસ ૨૦૧૮ ના રોજ પ્રથમ વાર વાયુસેનાના કયા કમાન્ડરને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા ?  - શહીદ કમાન્ડો જે.પી.નિરાલા
20.તાજેતરમાં કયા ક્રિકેટરને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? - મહેન્દ્રસિંહ ધોની





EDUCATION - MANOVIGYAN

 EDUCATION - MANOVIGYAN
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.

NPEGEL

Full form : National Programme for Education of Girls at Elementary level

પ્રારંભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટેની યોજનાઓ સુધારા ના ભાગ રુપે સરકારે એક નવા કાર્યક્રમ ને બહાલી આપી છે જે NPEGEL તરીકે ઓળખાય છે

NPEGEL એ SSA નો એક ભાગ છે

ધોરણ ૧ થી ૮ ની તક અને સુવિધા થી વંચિત
BRC

 Full form : Block  resource center

 તાલુકા સંશાધન કેન્દ્


➡ તાલુકા સંશાધન કેન્દ્ર એ તાલુકાના તમામ જૂથ સંસાધન કેન્દ્રો નુ મુખ્ય કેન્દ્ર છે .

 ➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  BRC-  coordinator એ તાલુકા સંશાધન કેન્દ્રના વડા છે

➡  BRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે


વિધાલક્ષ્મી બોન્ડ યોજના



➡  આ યોજના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી શરુ કરવામાં આવી.



➡  જે વિસ્તારમાં કન્યા ઓના સાક્ષરતાનુ પ્રમાણ ૩૫% થી ઓછું હોય ત્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો ત્યારબાદ સમગ્ર રાજ્ય માં અમલમાં આવ્યો.

➡   આ કાર્યક્રમ અંતર્ગત કન્યા ધોરણ ૧ માં પ્રવેશ મેળવે ત્યારે ૨૦૦૦ રૂ. ના ચેક આપવામાં આવે છે અને ધોરણ ૮ પૂર્ણ કરે પછી તે રકમ વ્યાજ સહિત પરત મળે છે

વિધાદીપ યોજના 


 ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ભૂકંપ મા મ્રૃત્યુ પામેલા બાળકો ની યાદ મા વિધાદીપ યોજના શરૂ કરવા મા આવી હતી.



શાળા માં ભણતા બાળકો નુ અકસ્માતમાં મ્રૃત્યુ થાય ત્યારે તેના માતા પિતા કે વાલી ને આકસ્મિક આપત્તી મા મદદરૂપ થવા માટે આ યોજના શરુ કરવામા આવી.




રાજય ના ૮૫ લાખ વિદ્યાર્થીઓ ને ૨૪ કલાક નુ વિમા કવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે



અકસ્માત માં મ્રૃત્યુ પામનાર શાળાના વિદ્યાર્થી ને રૂ ૫૦૦૦૦/- ની વિમાની રકમ ચુકવવામા આવે છે .

ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ




સ્થાપના : 21/10/1979



ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

તે કુલ આઠ ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ 32 હોય છે.

નિયામક સભાના સભ્યોની સંખ્યા 21 હોય છે.

કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા 11 હોય છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

 ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    "તમાસો માં જ્યોતિર્ગમાંય" છે.

સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.


NCF- 2005 

Full form : National Curriculum Fram work

 રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા


NCF- 2005 એ NCERT દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજ છે.

NCF- 2005 એ આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન , અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંત , અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન આપ્યું

NCF- 2005 માટે પ્રો. યશપાલનુંમહત્વપૂર્ણ યોગદાન છે.

NCF- 2005 મુજબ બાળક જ્ઞાનનો સર્જક છે.

NCF- 2005 નો દસ્તાવેજ તૈયાર કરવા માટે 21 ફોક્સ ગ્રુપની રચના કરવામાં આવી

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી 


સ્થાપના : 01/12/1986

પ્રાથમિક શિક્ષણ માં વહીવટી વડા પ્રાથમિક સચિવ હોય છે.

શિક્ષણ વિભાગના સચિવશ્રીના નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નું સંચાલન અને વહીવટ કરે છે.


પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર માં આવેલી છે.

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો સમાવેશ જૂન  2010થી કરવામાં આવ્યો

ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ 

સ્થાપના : 21/10/1979

ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

તે કુલ આઠ ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ 32 હોય છે.

નિયામક સભાના સભ્યોની સંખ્યા 21 હોય છે.

કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા 11 હોય છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    "તમાસો માં જ્યોતિર્ગમાંય" છે.

સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ 


➡ માનવીની સંપૂર્ણ વ્યક્તિમતા પ્રગટીકારણ એટલે કેળવણી - સ્વામી વિવેકાનંદ

➡શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને વિશ્વાસી બનાવે છે.- ઋગ્વેદ

➡ હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે - આઇનસ્ટાઇન

➡અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - એચ.જી. વેલ્સ

➡કેળવણી એ બાળક યા માનવીના મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ - ગાંધીજી

➡Education is the creation of a sound mind in a body - એરિસ્ટોટલ

➡કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ - ડો . રાધાકૃષ્ણન

➡માણસ જ એક એવું પ્રાણી છે જેને કેળવી શકાય - મનુભાઈ પંચોળી

➡માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે કેળવણી - યાજ્ઞવલ્કય

➡કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - રુસો

➡તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. - એરીસ્ટોટલ

અધ્યયનના પ્રકારો 

અભિસંધાન દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા: ઇવાન પાવલોવ

 તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો

 સિદ્ધાન્ત : પ્રબલનનો , સામાન્યીકારણ નો , વિલોપાનનો , ભેદબોધનનો

 ખોરાક: અનભિસંધિત ઉદ્દીપક

ઘંટડી: અભિસંધિત ઉદ્દીપક

 કારક અભિસંધાન

પ્રયોગ કર્તા : સ્કિનર

તેમણે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યો હતો

✒હાથો દબાવાની ક્રિયા : ક્રિયાત્મક પ્રતિક્રિયા

✈વિમાન ઉડાડવું : કૌશલ
સાદામા સાદી શીખવાની પદ્ધતિ : અભિસંધાન

 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા: ઈ.એલ.થોર્નંડાઈક

તેમણે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કર્યાં હતા

સિદ્ધાન્ત : તત્પરતા, અસરનો અને પુનરાવર્તનનો

અંતરસુઝ દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા : કોહલર , કૉંફકા, વર્ધાયમર

તેમણે ચિમ્પાન્ઝી નામના વાંદરા પર પ્રયોગ કર્યો હતો



બુધ્ધિઆંક 


 બુધ્ધિઆંક શોધવાનું સૂત્ર ટર્મને આપ્યું હતું


 બુધ્ધિઆંક = માનસિકવય/શારીરિકવય ×100


બુધ્ધિઆંક                  બુદ્ધિકક્ષા

140 થી વધુ.    -    અતિ ઉત્તમ બુદ્ધિ


130 થી 139  -      અતિ વિશેષ બુદ્ધિ


120 થી 129 -        વિશેષ બુદ્ધિ


110 થી 119  -        અધિક સામાન્ય બુદ્ધિ


90 થી 109  -           સામાન્ય બુદ્ધિ


80 થી 89  -             ન્યૂન બુદ્ધિ


70 થી 79  -              અધિક ન્યૂન બુદ્ધિ


60 થી 69  -              મંદ બુદ્ધિ


60 થી ઓછો  -           મૂઢ બુદ્ધિ

❇શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ હતા


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો શાસ્ત્રીય અભિસંધાન - S Stimulus પ્રકારનો છે


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત માટે ભૂખનો પ્રયોગ - કુતરા પર કર્યો


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ રશિયાના રહેવાસી હતા


❇જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને ઉદ્દીપક કહે છે


❇કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ.સ્કિનર હતા


❇કારક અભિસંધાન માં બી.એફ.સ્કિનરે પ્રચાર પર ભાર મુક્યો


❇કારક અભિસંધાન માં R (Response) પ્રકારનો સિદ્ધાન્ત છે


❇સ્કિનરે કારક અભિસંધાન માટે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યા હતા.


❇કુદરતી કે સહજ  ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રચારને અનભિસંધિત પ્રતીચાર કહે છે


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે આપ્યો


❇થોર્નંડાઈકનો જન્મ વિલિયમ્સબર્ગ માં થયો હતો


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે  બિલાડી પર પ્રયોગ કર્યો


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્તમાં થોર્નંડાઈકે કુલ 3 નિયમો આપ્યા


❇પુનરાવર્તનનો સિદ્ધાંત થોર્નંડાઈકે આપ્યો


❇સ્કિનરે હાવર્ડ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી

❇આદર્શવાદના પ્રણેતા :- સોક્રેટિસ, પ્લેટો, પેસ્ટોલોજી,બર્કલ

❇પ્રકૃતિવાદીઓ: - હર્બટ સ્પેન્સર ,રુસો, ટાગોર,એરિસ્ટોટલ અને ફ્રોબેલ

❇વ્યવહારવાદ :- જ્હોન ડ્યુઈ, ચાર્લ્સ પર્સ

❇સંરચનાવાદ :- વુન્ટ , ટીચનર

❇સમષ્ટિવાદ :- કોહલર , કૉંફકા અને વર્ધાયમર

❇માનોવિશ્લેષણવાદ :- સિંગમન્ડ ફ્રોઈડ

❇માનવતાવાદી અભિગમ :- અબ્રાહમ મેસ્લો

❇શાહીના ડાઘાની કસોટી :- રોરશાક

❇એમિલ પુસ્તક :- રુસો

❇શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત :- ક્રિશ્ચિયન બર્નાડ

❇વ્યક્તિક મનોવિજ્ઞાન :- એડલર

❇ અભિપ્રેરણા નો સિદ્ધાંત :- યુંગ

❇બુદ્ધિ કસોટી :- આલ્ફ્રેડ બિન

❇બાળ વાનરો પર પ્રયોગ કરનાર : - હાર્લો

❇બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર :- ટર્મને 

વિવિધ અવસ્થાઓ  


  • ગર્ભાવસ્થા
  • શિશુવસ્થા
  • કિશોરાવસ્થા
  • તારુણાવસ્થા
  • પુખ્તાવસ્થા
  • પ્રૌઢાવસ્થા
  • વૃદ્ધાવસ્થા 

❇ગર્ભાવસ્થા : જન્મ પૂર્વેથી નવ મહિના

❇શિશુવસ્થા: જન્મથી 5 વર્ષ

❇કિશોરાવસ્થા: 6 થી 12 વર્ષ

❇તારુણાવસ્થા: 12 કે 13 થી 18 કે 19 વર્ષ

❇યુવાવસ્થા: 20 થી 40 વર્ષ

❇પ્રૌઢાવસ્થા: 40 થી 60 વર્ષ

❇વૃદ્ધાવસ્થા : 60 વર્ષથી પછીના 

વિકાસના વિવિધ ક્ષેત્રો



 શારીરિક વિકાસ: ઊંચાઈ , વજન અને સ્નાયુઓનો વિકાસ


માનસિક વિકાસ: તર્ક, ઉકેલ, ભાષા, સંસ્કૃતિ, ખ્યાલ, બુદ્ધિ , વિચાર અને પરિવાર


❇બાળક બે વર્ષે 272 શબ્દો બોલે છે 

❇બાળક પાંચ વર્ષે 2000 શબ્દો બોલે છે

❇બાળક 12 વર્ષે 10000 શબ્દો બોલે છે


સાંવેગિક વિકાસ : ભય, ક્રોધ, ગુસ્સો,પ્રેમ , ઈર્ષ્યા , પ્રસન્નતા અને હર્ષ

  ❇   IITE ❇

  Full form : Indian institute of teacher education 

  ઠરાવ : માર્ચ 2010

 સ્થાપના: 30 જૂન 2011

 ઉદ્દેશ : શિક્ષકોને સજ્જ કરી તાલીમ આપવી. 

 ટેકનિકલ હુન્નર અને કલા શીખવવી

તેની શાખાઓ :-

 સેન્ટર ફોર એજ્યુકેશન : જેમાં સળંગ ચાર વર્ષમાં B.sc, B.ed અને B.A B.ed નો સંકલિત કોર્સ ચાલે છે .


 સેન્ટર ફોર રિસર્ચ : જેમાં 19 જેટલા વિષયો પર Ph.d થાય છે .


  સેન્ટર ફોર એક્સટેન્સન : જેમાં અનુસ્નાતક અને ડિપ્લોમા  અભ્યાસક્રમ ચાલે છે.
 હાલમાં ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં કથળતા જતા શિક્ષણ ને ધ્યાનમાં રાખી તથાં વિદ્યાર્થીઓ નવા આધૂનીક ટેકનોલોજીકલ જમાના સાથે તાલ મીલાવી શકે  તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રાયોગીક ધોરણે સપ્ટેમ્બરથી સીલેકટેડ શાળાઓમાં આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેકટ ને “જ્ઞાનકૂંજ” એવું નામ આપવામાં આવ્યું છે. 
  જ્ઞાનકૂંજ નો વીચાર મહારાષ્ટ્ર રાજયમાંથી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજયમાં શ્રી સંદિપ ગુંડ નામના એક નવયુવાન શિક્ષકે શિક્ષણમાં ડીઝીટલ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિ લાવી પ્રાથમિક શાળાઓને ખરા અર્થમાં ડીઝીટલ બનાવી છે. ગુજરાત રાજયમાંથી માનનીય શિક્ષણમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી અને શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર રાજયમાં આ પ્રોજેકટ માટે અભ્યાસ અર્થે ગયેલ અને તેમાંથી વિચારણા કરી સૂધારા વધારા સાથે ગુજરાત રાજયમાં પણ આ પ્રોજેકટ અમલી બનાવેલ છે. 
જ્ઞાનકૂંજ પ્રોજેકટની મુખ્ય બાબતો :- 
 પ્રોજેકટનો અમલ :- સપ્ટેમ્બર 2017 થી
પ્રથમ તબક્કામાં રાજયની 1200 શાળાઓ અને તમામ કે.જીબી.વી. શાળાઓમાં આ પ્રોજેકટનો અમલ કરેલ છે. 
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 માટે ડીઝીટલ વર્ગો ઉભા કરેલ છે.
 આ પ્રોજેકટ અંતર્ગત ભણાવતા શિક્ષકોને “ટેકનોસેવી ટીચર” એવું નામ આપેલ છે. 
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 ના વર્ગો માટે નીચેની વસ્તૂઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. 
2 લેપટોપ, 2 પ્રોજેકટર, 2 IR કેમરા, 2 વ્હાઇટ બોર્ડ, 2 IR પેન, 2 સાઉંડ સીસ્ટમ, અન્ય વસ્તૂઓ
 આ પ્રોજેકટ અંતર્ગત સંપૂર્ણ શિક્ષણ લેપટોપ અને પ્રોજેકટરનો ઉપયોગ કરીને ડીઝીટલ પધ્ધતીથી આપવામાં આવે છે. 
 આ પ્રોજેકટ અંતર્ગત નેટ કનેકશન માટે સરકાર દ્વારા રૂ. 10000 અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે.

(૧) હાલમાં જ પ્રાથમીક શાળાઓમાં આવેલો નવતર શૈક્ષણીક પ્રોજેકટ કયો છે ? 
   (A)  ડીજીટલ શિક્ષણ
  (B)      ઇ શિક્ષણ    
    (C)    જ્ઞાનકુંજ પ્રોજેકટ     (D)  ચોક એન્ડ ટોક પ્રોજેકટ

 (૨) જ્ઞાનકુંજ પ્રોજેકટ      માં પ્રાથમીક શાળાઓમાં કયા ધોરણ ને આવરી લીધેલ છે ? 
   (A)  ધોરણ ૬ થી ૮   
  (B)  ધોરણ ૧ થી ૮  
  (C)   ધોરણ ૮  
   (D)  ધોરણ ૭ અને ૮

 (૩) જ્ઞાનકુંજ પ્રોજેકટ   હાલ રાજયની કેટલી શાળાઓમાં લાગૂ કરેલ છે ? 
   (A)  ૧૦૦ શાળાઓ
  (B)  ૧૨૦૦ શાળાઓ
   (C)  તમામ શાળાઓ  
   (D)  ૫૦૦૦ શાળાઓ

 (૪) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું મોડેલ કયા રાજયની શિક્ષણ પ્રણાલીમાથી પ્રેરણા લઇ ઉભૂં કરેલ છે ? 
   (A)  રાજસ્થાન  
   (B)  મહારાષ્ટ્ર  
   (C)    કેરલ 
   (D)  દીલ્હી

 (૫) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં કયા કયા સાધનો રાજય સરકાર પૂરાં પાડશે ? 
   (A)  લેપટોપ/કોમ્પ્યુટર 
 (B)  પ્રોજેકટર 
  (C)  IR કેમેરા   
 (D)  ઉપરના તમામ

 (૬) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં શેના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ? 
   (A)  ચોક એન્ડ ટોક દ્વારા 
  (B)   ઇંટરરેક્ટીવ બોર્ડ દ્વારા   
  (C)   વીડીયો દ્વારા 
  (D)  એપ્લીકેશન દ્વારા

 (૭) ડીજીટલ શિક્ષણ  દ્વારા મહારાષ્ટ્ર માપ્રાથમીક શાળાઓમાં જબરદસ્ત ક્રાંતી લાવનાર શિક્ષકનું નામ શું છે ? 

   (A)  સંદીપ પાટીલ
  (B)   વીનેશ ચૌહાણ   
 (C)  સંદીપ ગુંડ   
 (D)  પ્રણવ સુથાર

(૮) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં જોડાયેલ શિક્ષકને કયા નામે ઓળખવામાં આવે છે ? 

   (A)  સ્પેશીયલ ટીચર  
 (B)  ઇનોવેટીવ ટીચર  
  (C)  ટેકનોસેવી ટીચર   
 (D)  ટીચર વીથ ટેકનોલોજી

 (૯) જ્ઞાનકુંજ પ્રોજેકટ   અંતર્ગત કેટલી શાળાઓમાં વિદ્યાર્થીદિઠ પર્સનલ ટેબલેટ આપવાનો લક્ષ્યાંક છે ? 
   (A)  ૧૦૦૦ શાળાઓ 
 (B)   ૧૦૦ શાળાઓ   
  (C)   ૨૨૦૦ શાળાઓ   
  (D)  ૧૨૦૦ શાળાઓ  

(૧૦) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં એજન્સી દ્વારા શિક્ષકોને કેટલો સમય તાલીમ આપવામાં આવશે ? 
   (A)  ૧૫ દિવસ 
 (B)  ૧માસ  
   (C)  ૬ માસ   
 (D)   ૩ માસ

 (૧૧) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં પ્રોજેકટની સફળતા-નિષ્ફળતા માટે સંપૂર્ણજવાબદારી કોની નિયત કરેલી છે ? 

   (A)  એજન્સીની
  (B)    શિક્ષકની
  (C)  સી.આર.સી.ની 
   (D)  ડી.પી..ઈ.ઓ. ની

 (૧૨) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માંનીચેનામાંથી કયા સાધનો નો ઉપયોગ કરશો ? 
   (A)  ઇન્ફ્રારેડ કેમેરા  
(B)   વ્હાઇટ બોર્ડ   
 (C)  વાઇ ફાઇ રાઉટર  
  (D)  ઉપરના તમામ

 (૧૩) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું અમલીકરણ કેવી શાળાઓમાં થનાર છે ? 
   (A)  પ્રજ્ઞા શાળામાં 
 (B)   એસ.એસ.એ. પસંદ કરે તે શાળામાં  
 (C)  ટેકનીકલી સુ સજ્જ શિક્ષકો હોય તે શાળામાં  
 (D)   એચ.ટાટ આચાર્ય હોય તે શાળામાં

 (૧૪) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું ડેઇલી રીપોર્ટીંગ કઇ રીતે કરવામાં આવશે ? 
     (A)  સી.આર.સી. દવારા 
    (B)    એસ.એસ.એ. કચેરી દ્વારા   
   (C)  વેબ બેઇઝ એપ્લીકેશન દ્વારા
    (D)  મોનીટરીં ટીમ દ્વારા


Tet Paper solution date 4/3/2018

Tet Paper solution date 4/3/2018
રોજિંદા શૈક્ષણિક માહિતી આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે. ગુજરાતમાં યોજાયેલી વિવિધ પરીક્ષાઓમાં ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ છે. જીપીએસસી, યુપીએસસી, બેન્ક, ક્લાર્ક, તલાટી, પોલીસ, ટાટા, ટાટા, એચ. ટેટ, સી.આર.સી., બી.આર.સી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક, સામાન્ય જ્ઞાન વગેરે જેવા વિષયો તૈયાર કરવા માટે આ વેબસાઇટની મુલાકાત લો. પ્રાથમિક શાળામાં ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ છે. જો તમે પ્રાથમિક શાળા શિક્ષક બનવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થવા માંગતા હો, તો આ વેબસાઇટ ગુજરાત, ભારત, વિશ્વ સંબંધિત સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન વિષયો વિશેની માહિતીનો ખજાનો આપવામાં આવી છે.

TET-1 PAPER SOLUTION PROVISION KEY- DOWNLOAD
tet paper solution date 4/3/2018 - download here 
tet paper solution date 4/3/2018- Download here
general paper solution-  Download here