Check your Land Record
You're a farmer Or if you have land near you
You want to take advantage of various government schemes.
If you want to see the 7 -12 and 8 number of land, we will see it from this link.
You have withdrawn over the bank and you want to take Indian Government's Kisan Insurance manually and give it to the bank online, click the link below for all this information.
આપ ખેડૂત છો. અથવા આપની પાસે જમીન છે તો
આપ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગો છો.
જમીનના 7 -12 અને 8 નંબર જોવા ઈચ્છો છો તો આપણે આ લિંક પરથી જોવા મળશે.
બેન્કમાં આપે ઉપાડ કરેલ છે અને આપ ભારત સરકારની કિસાન વીમો જાતે જ લેવા માંગો છો અને ઓનલાઇન કરી બેન્કને આપી શકો છો આ બધી માહિતી માટે નીચેની લિંક ક્લિક કરો.
૭/૧૨ ના જમીન રેકોર્ડ જોવા માટે અહીં click karo