Sunday, January 28, 2018

My innovation

ad300
Advertisement
School Innovation 
The newest experiments have been conducted by some teachers to give novelty to the primary school children. These experiments have been conducted in GCERM in Gujarat. T. And this program is run by IIM. Innovation is what the teacher uses the latest experiment to solve this problem, first of all, to solve the problem at the school level. It is performed at the district level. Teachers who have got the first 3 marks in the district are called at the state level Innovation Fair. The inclusion of teachers participating at the state level is published in the form of book.
પ્રાથમિક શાળાના બાળકોને નવીનતા આપવા કેટલાક શિક્ષકો દ્વારા નવીનતમ પ્રયોગો હાથ ધારેલ છે આ પ્રયોગો ગુજરાતમાં જી.સી.ઈ.આર. ટી. અને આઈ.આઈ.એમ.દ્વારા આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રયોગ સૌ પ્રથમ શાળા કક્ષાએ શિક્ષકને સમસ્યા નડે તેને ઉકેલવા માટે શિક્ષક જે નવીનતમ પ્રયોગ કરે તેને ઇનોવેશન કહે છે. તેનું પ્રદર્શન જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જિલ્લામાં પ્રથમ 3 નંબર મેળવેલ શિક્ષકોને રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેરમાં બોલાવવામાં આવે છે. રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ શિક્ષકોના ઇનોવેશનો બુક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે. 

  1. Mane atalu avade - Download here
  2. Hajari mate card -  Download here
  3. School Mantri mandal- Download here
  4. My Project - School ma karava jevo prayog - Download click here
  5. Jodaksharo vachan lekhan- Download click here 
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments:

thanks