Sunday, January 28, 2018

Desh bhakti Sher - shayari

ad300
Advertisement

desh bhakti shayari

સોચ બદલનેસે સિતારે બદલ જાતે હૈ   ,નજર બદલનેસે નજારે બદલ જાતે હૈ
કશ્તીયા બદલનેસે કુછ  નહિ હોતા,   દિશા બદલનેસે કિનારે બદલ જાતે હૈ”  
======================================================

ભારત માડી ત્રિરંગા ધારી છે માનવતા જગ  ભારી
શિરે છે હિમાલય  ધારી ગંગા જમના શુદ્ધ જલધારી
પ્રાણ પ્યારીસુંદર ન્યારીચરણે છે  રત્નાકર ધારી
શીશ નમાવું વારી જાઉં ખમ્મા ખમ્મા ભારત માડી….ખમ્મા ખમ્મા
=================================================
ભારત માત જેવી બીજી કોઈ  માત નથી
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી
ભારતીયતા જેવી  બીજી   કોઈ   નાત  નથી….બીજી કોઈ નાત નથી.
=================================================
ફૂલ  દે ફળ દે  શુદ્ધ ગંગા  જલ  દે
હિમાલય જેસી  ઉચાઇ દે મા ભારતી (૨)
ધન દે ધાન્ય દે  આન બાનશાન  દે
માનવતા   ભારી દે  હે   મા   ભારતી (૨)
હદયમાં   જ્ઞાન દે  ચિતમાં વિજ્ઞાન દે
જગ વિધાતાનું વરદાન દે  મા ભારતીજી રે… જગ વિધાતાનું વરદાન દે.
===================================================
વિશાળ ગગને એ  લહેરાતો અમારી જાન  છે

તારા  રક્ષણ કાજે તો  હજારો  જીવ કુરબાન  છે

છે ત્રિરંગા સાથે  અશોકચક્ર    બેમિશાલ

ભારત ભાગ્ય વિધાતાની આન,બાનશાન છે.
 ============================================

બળવંતા અને બળુકા એ  શહીદોને  સો સલામ છે

શહીદોની શહાદતથી  આજે આઝાદીનો આરામ છે

ટાઢ તાપ ને વરસાદમાં  સરહદના સીમાડે

દેશરક્ષા માટે  ઝઝુમતા  વીરોને દેશના પ્રણામ છે.
===================================================
खून से खेलेंगे होली,
अगर वतन मुश्किल में है
सरफ़रोशी की तमन्ना
अब हमारे दिल में है,,
================================================
ऐ मेरे वतन के लोगों तुम खूब लगा लो नारा
ये शुभ दिन है हम सब का लहरा लो तिरंगा प्यारा
पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गँवाए
कुछ याद उन्हें भी कर लो जो लौट के घर न आये….
 ================================================
मुझे ना तन चाहिएना धन चाहिए
बस अमन से भरा यह वतन चाहिए
जब तक जिन्दा रहूंइस मातृ-भूमि के लिए
और जब मरुँ तो तिरंगा कफ़न चाहिये
जय-हिन्द *
=============================================
आजादी की कभी शाम नहीं होने देंगे
शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे
बची हो जो एक बूंद भी लहू की
तब तक भारत माता का आँचल नीलाम नहीं होने देंगे
 ================================================
दे सलामी इस तिरंगे को
जिस से तेरी शान हैं,
सर हमेशा ऊँचा रखना इसका
जब तक दिल में जान हैं..!!
===============================================

तैरना है तो समंदर में तैरो
नदी नालों में क्या रखा है,प्यार करना है तो वतन से करो
इस बेवफ़ा लोगों में क्या रखा है |गणतंत्र दिवस की शुभकामनाए

================================================
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

================================================================
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.

પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે,
હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે.

સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય,
મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે.
======================================================

....( રણચંડી ) ......
લઇ તેગ લક્ષ્મી બાઈ જે , ઝાંસી તણી રાણી હતી
ઝૂઝી હતી રણ જંગમાં ,જે દુશ્મનો હણતી હતી
મરડો સમી એ માનુની ,પણ હતી હિન્દુસ્તાન માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં

=================================================
                    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
                    કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
                    ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
                    કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
                    શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
                    મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
===========================================================
          અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ  ગાતું સંસાર
          રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
          જય દયાનંદ, જય પ્રેમાનંદ
          જય દયાનંદ, જય પ્રેમાનંદ
          જય બોલો બહુચરા માતની
          સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ  યશગાથા ગુજરાતની
=========================================

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments:

thanks