Sunday, January 28, 2018

School Tour

ad300
Advertisement

All the forms required while traveling from school
Sample Pdf of the parents of school children's parents The student's enrollment, the approval of the education officers of the taluka, student's icard, the route of travel destinations, time rolls, various committees of the tour and all the required information on the trip are given. If you want to travel from school, leave the worry and download the files given here and make the template wise. Your journey will be complete without a trip. Hope this information will be very useful in school tour.
શાળામાંથી પ્રવાસ કરતી વખતે જરૂરી તમામ પત્રકો. 
શાળાના બાળકોના વાલીના સહમતી પત્રકોના નમૂના પી.ડી.એફ. , વિદ્યાર્થીની નામાવલી, તાલુકાના શિક્ષણ અધિકારીઓની  મંજૂરી, વિદ્યાર્થીના આઈ.કાર્ડ, પ્રવાસના સ્થળોનો રુટ, સમય પત્રક, પ્રવાસની વિવિધ સમિતિઓ અને પ્રવાસમાં જરૃતી તમામ પત્રકો આપેલ છે. શાળામાંથી પ્રવાસ કરાવવા માંગતા હોવ તો ચિંતા છોડો અને અહીં આપેલ ફાઈલો ડાઉનલોડ કરો અને નમૂનાઓ મુજબના પત્રકો બનાવી લો. આપનો પ્રવાસ વિના વિઘ્ને પૂર્ણ થશે. આશા રાખું છું કે આ તમામ માહિતી શાળા પ્રવાસમાં ખૂબ જ ઉપયોગી થશે. 

                       


Pravas mate jaruri letter

1. Children I-Card - download click here 

2. pravas Fee and hisab- download click here

3.pravas ni jaruri suchanao- download click here

4. pravas root kilometer - download click here  

5.pravas ma sathe lai java ni samgri - download 

6. pravas time table - download 

7.pravas samiti - download 

8. pravas manjuri & sahmati patrak- download 
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments:

thanks